• slidebg1
  • slidebg1

ભુજ ઇંગ્લીશ

બાળકોમાં સંસ્કાર , શિસ્ત અને શિક્ષનો મજબુત પાયો પડે તે હેતુથી ભુજ શહેરના અગ્રણી નાગરિકોના સાથ સહકારથી ૧૭ જુન ૧૯૬૭ના ભુજ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટની સ્થાપના થઇ.

શિક્ષણ

આજે કમાણીના કોઈપણ વિચારને બાજુએ રાખી આયોજન , વ્યવસ્થાશક્તિ અને મુશીબતો સામે અડગ રહી આજે ગુજરાતીમાં બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી બાલમંદિર, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું આયોજન ટ્રસ્ટી મંડળે કરેલ છે. તે જ રીતે અંગ્રેજીમાં કે.જી . થી ધો. સાત સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

ઈત્તર પ્રવૃત્તિ

રેડિયો પ્રોગ્રામ, વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યકમ, વકતૃત્વ હરીફાઈ, રમતગમત સ્પર્ધા, વિજ્ઞાન મેળા હરીફાઈ વિ. માં બાળકો ખાસ રસ લેતા થાય તે માટે સતત પ્રોત્સાહન અપાય છે. વાચનાલય, ઈન્ડોર ગેમ્સ , લેબોરેટરીની સરસ વ્યવસ્થા રખાય છે.બાલમંદિરથી કરી દરેક ક્લાસના પર્યટન પ્રવાસનું આયોજન દાદ માગી લે તેવું કરાય છે.

ભુજ ઇંગ્લીશ ટ્રસ્ટ

બાળકોમાં સંસ્કાર , શિસ્ત નો મજબુત પાયો પડે તે હેતુથી ભુજ શહેરના અગ્રણી નાગરિકોના સહકારથી ૧૭ જુન ૧૯૬૭ના ભુજ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટની સ્થાપના થઇ. જેના સ્થાપક પ્રમુખ શ્રી પી. કે. વોરા હતા . શમા અંગ્રેજી વિભાગ માં ૧૯૬૮ -૬૯ સુધી માત્ર ૧૦૦ વિધાર્થીઓ સાથે એક ભાડાના નાના મકાનમાં સ્કૂલ ચાલુ થઇ.

ભુજ ઇંગ્લીશ સ્કૂલ - ટ્રસ્ટ

બાળકોમાં સંસ્કાર , શિસ્ત અને શિક્ષનો મજબુત પાયો પડે તે હેતુથી ભુજ શહેરના અગ્રણી નાગરિકોના સાથ સહકારથી ૧૭ જુન ૧૯૬૭ના ભુજ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટની સ્થાપના થઇ. જેના સ્થાપક પ્રમુખ શ્રી પી. કે. વોરા હતા . શમા અંગ્રેજી વિભાગ માં ૧૯૬૮ -૬૯ સુધી માત્ર ૧૦૦ વિધાર્થીઓ સાથે એક ભાડાના નાના મકાનમાં સ્કૂલ ચાલુ થઇ. તે રીતે શહેરને એક સુંદર -સંસ્કારધામ મળી શકે અને આધુનિક જમાનામાં કદમ મિલાવી શકે તેવું આયોજન થયું.

ધીમે ધીમે સ્કૂલનો વિકાસ થતો ગયો. સરકારની કોઈપણ ગ્રાન્ટ વિના માત્ર સ્કૂલ ફી અને ડોનેશન પર સાર્વજનિક ટ્રસ્ટને નભવું મુશ્કેલ હોય છે છતા ટ્રસ્ટીઓ અને બાળકોના વાલી તેમજ શિક્ષકગણનો પુરૂસાર્થ અને મક્કમ મનોબળ, એકતા તેના વિકાસનું અગત્યનું અંગ આ ટ્રસ્ટ માટે બની રહેલ છે.૧૯૮૨ પછી આ ટ્રસ્ટે ભારે ઝડપથી પ્રગતિ કરી છે. આજ લગભગ ૨૪ રૂમનુ ૧૦૦૦૦ ચો. ફૂટનું વિશાળ મકાન ભુજના હોસ્પીટલ રોડ ઉપર સંસ્થાએ બનાવ્યું છે.

ગેલેરી

અહીં બાળકો ના શારીરિક , માનસિક ,તથા જીવન ઉપયોગી ઘડતર માટે રેડિયો પ્રોગ્રામ, વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યકમ, વકતૃત્વ હરીફાઈ, રમતગમત સ્પર્ધા, વિજ્ઞાન મેળા હરીફાઈ વિ. માં બાળકો ખાસ રસ લેતા થાય તે માટે સતત પ્રોત્સાહન અપાય છે. વાચનાલય, ઈન્ડોર ગેમ્સ , લેબોરેટરીની સરસ વ્યવસ્થા રખાય છે.

ટ્રસ્ટી ડેસ્ક

ટ્રસ્ટી નું નામ

હોદ્દો

ટ્રસ્ટી નું નામ

હોદ્દો

ટ્રસ્ટી નું નામ

હોદ્દો

ટ્રસ્ટી નું નામ

હોદ્દો